Skip to main content

Posts

Showing posts from August, 2019
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વિષે મૂંઝવતા પ્રશ્નો થી આઝાદી   પ્રશ્ન  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ  બહુજ દુઃખદ પ્રોસીઝર છે , અને કરાવ્યા પછી પણ   દુઃખે ? જવાબ  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ સંપૂર્ણ દર્દ રહિત સારવાર છે, ખોટું પાડીને ( લોકલ એનસ્થેસીયા આપીને ) કરવામાં આવે               છે. એનસ્થેસીયા ની અસર ચાર થી પાંચ કલાક રહે છે,  પછી પણ નજીવો દુખાવો થાય છે. જે દવાથી કંટ્રોલ થઈ શકે છે.  પ્રશ્ન  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થી ચાવવાથી  પેઢા માં ખૂંચે, વાગે ? જવાબ  : ડેન્ટલ ઇમ્પ્લાન્ટ titanium નામની ધાતુ માંથી બને છે. ટાઇટેનિયમ આપણા શરીર સાથે સુસંગત થઇ શકે અને જડબાના હાડકા અને પેઢા  સાથે બોન્ડ બનાવી શકે તેવો કુદરતી ગુણધર્મ ધરાવે છે. માટે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ આપણા શરીર નો ભાગ બની જાય છે તેમજ કુદરતી દાંત કે દાઢ જેમજ ચાવતી વખતે અથવા તો બીજી કોઈ પણ રોજિંદી ક્રિયા દરમ્યાન ખૂંચતું નથી કે દુખતું નથી. પ્રશ્ન  :  ડેન્ટલ ઇમ્પ્લાન્ટ વડે કેટલા દાંત / દાઢ બેસાડી શકાય છે ?  જવાબ ...