Skip to main content

Posts

Showing posts from September, 2018

tooth injury

દાંતની ઇજા થાય ત્યારે શું કરશો ?    મોટા ભાગના લોકો દાંત અને મોં ની ઇજા થાય ત્યારે શું કરવું ? એ વિષે મૂંઝવણ અનુભવતા હોય છે. જયારે અકસિડેન્ટ થાય અથવા તો બાળકો ને રમત દરમ્યાન ( સ્પોર્ટ્સ ઇન્જુરી ) માં  દાંત ભાંગી જાય  , દાંત હલી જવા  , મોં માંથી બહાર આવી જાય અથવા દાંત અને જડબાની ઇજા થાય ત્યારે શું કરવું ? ➤ સૌ પ્રથમ  તો તૂટી પડેલા દાંત ને શોધવો, દાંતને પકડવામાં ખાસ તકેદારી રાખવી  દાંતને મૂળથી પકડવો         નહિ, મોં માં દેખાતો ભાગ જે  CROWN કહેવાય તેનાથી જ પકડવો, દાંતને મૂળથી પકડવાથી તેના            પરના સેન્સિટિવ સેલ નાશ પામે છે, આથી પ્રત્યારોપણ ના સફળ થવાની  શક્યતા ઓછી થઈ જાય છે.  ➤દાંતને દસ  સેકન્ડ માટે ઠંડા પાણી થી ધોવો જેથી જે ધૂળના કણો અથવા અન્ય કચરો ચોંટેલો હશેતો નીકળી જશે અને દાંત બચવાની શક્યતા વધી જશે. સાવધાન   દાંત ને કયારેય પણ બ્રશ અથવા સાબુ થી ચોખ્ખો ના કરશો , આનાથી સારવાર સફળ થવાના ચાન્સ ઘટી જશે. ➤  દાંત ને કેવી રીતે દવાખાના સુધી પહોંચાડશો ?   →જો શક્ય હોય તો દાંત ને દર્દીના  મોમાં તેની મૂળ જગ્યાએ પાછો મુકવો, દાંત એકદમ તો નહીં બેસે કદાચ થ